SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ નહિ. મોઢે કર્યું હોય તે બેલી જાય પરંતુ તેની મતલબ સમજે નહિ, તેથી શું લાભ? વળી તું ચાલ, હું આ એવી ગડબડજ્ઞાનફેરવતાં ન કરવી, પરંતુ તે વખતે “અણુપેહા --(અનુપેક્ષા) અર્થાત ઉપયોગ રાખે. જે જે અક્ષરને મુખથી ઉચ્ચાર થાય તેને અર્થ પણ મનમાં વિચારતાં જવાય, અને તે પર દ્રષ્ટિ પણ થતી રહે. આમ કરવાથી જ ઘણે લાભ છે. સૂત્ર–“ગgmgf ગાવનારા લોકજાગો. धाणयबंधणबद्धाभो, सिढिलबंधणबद्धाओ पकरेइ, दिहकालहिइयाओ हस्सकालठिइयाओ पकरेइ, तिव्वाणुभावाओ मंदाणुभा... वाओ पकरेइ,. बहुपएस्सग्गाओ अप्पपएसगाओ. पकरेइ, आउयं च णं कम्मं सियाबंधइ सिया नो बंधइ, अस्सायावेयणिज्नं चणं कम्मं नो भुज्जो भुज्जो उवचिणाइ अगाइयं च णं अणवदग्म दीहमध्धं चाउरंत संसारकंतारं खिप्पामेव वीइवयइ. ઉતરાઓ ૨૯. ગાથા ૨૨. ' અર્થાત-ઉપગ યુકત જ્ઞાન ફેરવવાથી અને શબ્દના અર્થ પરમાર્થરૂપી દીર્ધદ્રષ્ટિએ વિચારવાથી જીવ આઠ કર્મોમાંથી આયુષ્ય કર્મ સિવાય બાકીનાં સાત કર્મની પ્રકૃતિએ કે જે પહેલાં નિબીડ (મજબુત-ઘટ્ટ) બાંધી હોય તેને શિથિલ (ઢીલી) કરે એટલે છુટી જાય તેવી કરે, બહુ કાળ સુધી ભેગવવી પડે એવે બંધ બાં હોય તે છેડાજ કાળમાં છૂટી જાય એવા બંધવાળી કરે, તીવ્ર ભાવની (ચીકણ રસથી ઉદય આવનાર ) હોય તેને મંદ ભાવે ( સરલપણે) ભેગવાય તેમ કરે. ' આયુષ્ય કર્મ કદાચિત કઈ બાંધે, કેઈ નહિ બાંધે, પણ અશાતા વેદનીય (રેગ, દુઃખ દેનારું) કમ વારંવાર બધે નહિ, અને . આયુષ કર્મનાં બંધ એક ભવમાં બે વખત પડો નથી
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy