SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ (૧૪૫) પ્રય--દેવતા કોણું થાય? ઉ૦–-સાધુ, શ્રાવક, તાપસ, અને અકામ(મન વિના) નિર્જરા કરનાર, (૧૪) પ્રહ-લક્ષમી સ્થિર શાથી રહે? ઉ–- સાધુ મુનિરાજને દાન દઈને પશ્ચાત્તાપ ન કરે તે. (૧૪૭) પ્ર -- કોણે શાથી થાય છે? ઉ ––બીજ, ફળ, ફૂલ છેદે અને હાર, ગજરા વગેરે બનાવે તે. (૧૪૮) પ્ર–ગળત કોઢવાળ શાથી થાય? - ઉ૦ –સોના, રૂપા, ત્રાંબા અને લેઢા વગેરેની ખાણ ખેડાવવાથી. (૧૪૯) પ્રહ–જશનાં કામ કરતાં અપજશ શાથી મળે? ઉ૦-સચેત એસડ કરવાથી અને બીજાના કરેલા ઉપકાર ન માનવાથી. (૧૫) પ્રવે--આંખમાં આંજણ શાથી થાય? ઉ૦–-મીઠાની ખાણે છે દવાથી, (૧૫૧) પ્રબુધવાળે શાથી થાય? ઉ–સમ્યકત્વ દ્રષ્ટિ છતાં મિથ્યાત્વીનાં અને અનાનાં. કામ કરે. (૧૫૩) પ્ર–-ફંડ મુંડ શરીર શાથી થાય? ઉ– ન્યાયાધીશ થઈને સખ દંડ દેવાથી (૧૫૩) પ્ર–કંઠમાળને રેગ શાથી થાય? ઉ૦–માછલાંને આહાર કરવાથી. (૧૫૪) પ્ર–નિરેગી દેખાય છતાં રેગી શાથી હોય ? ઉ–લાંચ લઈ જૂઠે ન્યાય કરવાથી. (૧૫૫) પ્ર.--સંયોગ મળવા છતાં વિજેગ શાથી થાય? ઉ– કૃતજ્ઞતા, મિત્રહ અને વિશ્વાસઘાત કરવાથી. ૨૧
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy