SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ મ (૧૫૬) પ્ર૦-ખીકણુ સ્વભાવ શાથી થાય? ♦ તેથી. ઉ કોટવાળ થઇ સમ્ર દડ કરે અને બીજાને ડરાવે – (૧૫૭) પ્ર—ખરજના રાગ શાથી થાય ? ઉ-~, લીખ, માંકડ, મચ્છર અને ઉધે વગેરે તે ઇંદ્રિય જીવ મારવાથી. (૧૫૮) પ્ર॰--ા ઝાઝી શાથી પડે? ઉ--માછલાંના આહાર કરવાથી અને જીએને અગ્નિ વગેરેમાં નાંખી મારે તા. - (૧૫૯) ૨૦--તપશ્ચર્યાં શા માટે ન થાય ? —તપ અને જપ કરવાનું અભિમાન કરે, તથા તાં કરનારને અ'તરાઈ પાડે તા. (૧૬૦) પ્ર૦—અસાઢુામણી ખેલી શા માટે લાગે ? ઉ—સારી વાણીનું અભિમાન કરે, અને કઠોર વચન આલે તા. (૧૬૧) પ્ર૦—અપજશ શામાટે મળે? ઉ—સાસુ, નણું', દેરાણી, જેઠાણી ભાઈ, ભેજાઈ ની અદેખાઇ કરે. (૧૬૨) પ્ર૦—જુવાનીમાં સ્ત્રી શાથી મરે ? ઉભાગની તીવ્ર અભિલાષા રાખે, અને મરજાદા રહિત વિષય સેવવાથી. (૧૬૩) પ્ર—સમૂમિ મનુષ્ય શાથી થાય ? ઉ—ગળીના કુંડ કરે, અને સમૂમિની ઘાત કરે તા. (૧૬૪) ૩૦—ભૂખ બહુ શાથી લાગે ? ઉ—ખેતીનાં કામ કરવાથી અને પાતે શક્તિમાન છતાં આશ્રિતાને ભૂખે મારવાથી. (૧૬૫) ૨૦~~વાઈ અને અધગવાયુના રોગ શાથી થાય ?
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy