SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૦-નદી, તળાવ, કુવાનાં પાણી સંસાવાથી, અને પાણીમાંના જળચર જીવે મારવાથી, (૧૩૪) પ્રહ--રાત અધે ( રતાંધળ) શાથી થાય? ઉ૦-સવારમાં, બપોરે અને સાંજે ભેજન કરવાથી (૧૩૫) પ્રહ–સંધીવા શાથી થાય? ઉ–ઘોડા, ઉંટ, બળદ, બકરાં અને ગાડાં ભાડે દેવાથી” (૧૩૬) પ્ર–ભગ દર રેગ શાથી થાય ? ઉ–ઈડાને રસ પીવાથી. (૧૩૫) પ્ર—ઘુવડ શાથી થાય ? ઉ૦–રાત્રી ભોજન કરવાથી, તથા જોયા વગર વસ્તુ ખાવાથી. (૧૩૮) પ્રહ-સિંહ, સર્પ, વગેરે શાથી થાય? ઉ૦–ધમાં કંકાસ થતાં દુઃખી થઈ આત્મહત્યા કરવાથી. (૧૩૯) પ્ર–ગધેડાં અને કુતરાં શાથી થાય? ઉ૦-અભિમાનને તાબે થઈ કુકર્મ કરી મરવાથી, (૧૪૦) પ્ર-બિલાડી શાથી થાય? ઉઠ–દો કરવાથી. (૧૪૧) પ્રવ–નળીઆ અને સર્ષ શાથી થાય? ઉ૦–લેભ કરવાથી. (૧૪૨) પ્ર–વાળા (વાળાને રેગ) શાથી નીકળે? ઉ૦-વગર ગળે પાણી પીએ અને દાણા વગેરેની છવાત ( જીવ જતુ) નું જતન ન કરે તે. (૧૪૩) પ્ર–મનુષ્ય શાથી થાય છે? ઉ–ક્ષમા, દયા અને નમ્રતાથી. (૧૪) પ્રર--શ્રી મરીને પુરૂષ શાથી થાય છે? - ઉ–સત્ય, શિયળ, સંતોષ અને વિનય વગેરે ગુણે ધારણ કરવાથી
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy