SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ ઉ૦-જૂઠી સાક્ષી પૂરે, અને ગુરૂને ગાળો દેવાથી, (૧૨૨) પ્ર–શૂળ રોગ (શુળ નીકળે તે) શાથી થાય? ઉ–પશુ પંખીને બાણ મારવાથી, તથા તેમને સૂળી, કટા, અને આર ઘેચવાથી. . (૧૨૩) પ્ર–ઉત્તમ જાતિને મનુષ્ય થઈ ભીખ કેમ માગે? ઉ૦–માતા પિતા અને ગુરૂને મારે, અને અપમાન કરે તે. (૧૨૪) પ્ર-ગુમડાં અને મસ વધારે શાથી થાય? ઉપશુ પંખીને પત્થર મારવાથી. (૧૫) પ્ર–ચામડી ફાટવાનો અને દાદરને રોગ શાથી થાય? ઉ૦-- સાપ, વીછી, ઘે, માંકડ, જૂ, અને લીખને મારે તે. (૧૨૬) પ્રહ–સદા માંદે શાથી થાય? ઉ–ધમદાનું ખાઈને ધર્મ ન કરે તે. (૧ર૭) પ્ર–પીનસ (સળેખમ) શાથી થાય? ઉ – ચકલાં, મેર, અને પિપટ વગેરેને મારવાથી. (૧૨૮) પ્ર૭– કઢને રોગ શાથી થાય? ઉ– સાધુને સંતાપવાથી. (૧૨૯) પ્ર–શરીરમાં કંપવા શાથી થાય? ઉ૦-રસ્તે ચાલતાં ઝાડ અને ખડ તેડવાથી. (૧૩૦) પ્ર–અર્ધાગ રેગ (પક્ષાઘાત) શાથી થાય? ઉ૦–- સ્ત્રી હત્યા કરવાથી. (૧૩૧) પ્ર-નાસુરને રેગ શાથી થાય છે? ઉ૦–પશુ, પક્ષી, અને માણસના નાકમાં નાથ નાંખવાથી. (૧૩૨) પ્ર-ગળત કેડ શાથી થાય છે? ઉ–પશુ, પક્ષી અને મનુષ્યને ફાંસી દઈને મારવાથી, (૧૩૩) પ્રહરસને વેગ શાથી થાય?
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy