SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ઉo--દાતારની નિંદા કરવાથી અને મુખને બહુ શણગાર કરવાથી. (૧૧ર) પ્ર --છોડ (ગર્ભને રેગ) શાથી રહે છે? ઉ ––ગર્ભપાત કરવાથી.. (૧૧૩) પ્ર.--સ્થાન ભ્રષ્ટ (અધિકાર પરથી રજા મળવી તે) શાથી થાય છે? ઉ--રસ્તાપરનાં ઝાડ કાપવાથી, તથા આશરે રહેલા ને આશરે તેડવાથી. (૧૧) પ્ર–-ળે કેઢ શાથી થાય? ઉદ– ગોવધ કરે, કેન્યાવિક્રય કરે, અને સાધુ થઈ બત ભાંગે તે. (૧૧૫) પ્ર-પુત્રને વિજેગ શાથી થાય? ઉ–-ગાય, ભેંસનાં બચ્ચાંને દૂધ ન પાય અને પશુ પંખીનાં બચ્ચાંને મારે તે. (૧૧૬) પ્ર–નાનપણમાં માબાપ શાથી મરે ? ઉ૦–શરણે આવે તેની વાત કરે, અને માતપિતાનું અપમાન કરે તે. (૧૧) પ્રહ--જળદર (પેટનું વધી જવું તે રેગ) શાથી થાય ઉ – અભક્ષ્ય પદાર્થના ખાવાથી. (૧૧૮) પ્ર.–દાંત શાથી દુખ્યા કરે ? ઉ–જીભને બહુ સ્વાદ કરવાથી, અને અભક્ષ્ય ખોરાક ખાવાથી, (૧૧૯) પ્ર-લાંબા દાંતવાળો શાથી થાય? ઉ–ઘરેઘર નિંદા અને ચાડી ચુગલી કરવાથી, (૧૨૦) પ્ર–મુત્રકૃછ અને પથરીને રેગ શાથી થાય? ઉ૦–રાણીઓ અને પરસ્ત્રીઓ સાથે ગમન કરવાથી, (૧૨૧) પ્ર=ગે શાથી થાય? શાથી થાય એ અને પરી (૧ર૧) મા
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy