SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. મિથ્યાત્વ છે-આ જીવ આ સંસારમાં અનંત કાળ થયાં પરિભ્રમણ કરે છે તેનું કારણ મિથ્યાત્વ છે. એ ભિખ્યાથી છૂટવું ઘણું કઠણ છે. એ મિથ્યાત્વની સબત જીવને અનાદિ કાળથી છે. એનાથી મુક્ત થયા વગર મેક્ષની પ્રાપ્તિ થશે નહિ; માટે. સુમુક્ષુ એ મિથ્યાત્વની ઓળખાણ જરૂર કરવી જોઈએ. એ મિથ્યાત્વની પાંચ જાત છે. ૧. અભિગ્રહ મિથ્યાત્વ-બેટા પંથને દ્રઢતાથી ધારણ કરે. અજ્ઞાન, મદ, ધ, માન, માયા, લેભ, રતિ, અરતિ, નિદ્રા, શક, જૂઠ, ચેરી, મત્સર, ભય, હિંસા, પ્રેમ, ક્રીડા, હાસ્ય, આ '૧૮ષથી ભરેલા છે એવાને સત્ય દેવ માને, અને એ ૧૮ દેષથી રહિત દેવ છે તેને કુદેવ માને, હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, અને પાંચ ઇંદ્રિયેના વિષને ભેગવનાર, ચારે કષાયમાં ઉન્મત્ત, એ બધા દુર્ગુણથી ભરેલા અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચાર, ઈય, ભાષા, એષણા, આદાન નિક્ષેપના અને પરિઠાવણિયા એ પાંચ સુમતિ, મન, વચન અને કાયાની વણું ગુપ્તિ એ બધા સગુણથી રહિત છે એવાને સરૂ માને, હિંસા, જાડ, ચેરી, મૈથુન, પરિગ્રહ, ધ, માન, માયા, લેબ, રાગ, દ્વેષ, કલેશ, આળ ચડાવવું, ચાડી, નિંદા, હર્ષશેક, માયાકપટ, મિથ્યાત્વ એ અઢાર પાપસ્થાનકને તથા રારિજનને ધર્મ માને, તેનાથી ઉલટું જે દયા, સત્ય વગેરે છે તેને અધમ માને; એ પ્રમાણે ત્રણે કુતત્વને દ્રઢતાપૂર્વક કદાહથી ખરા તરીકે ધારણ કરે છે. કઈ સમજાવે તે કહે કે અમારા બાપદાદાથી આ ધર્મ ચાલ્યો આવે છે તેને અમે કદાપિ નહિ છોડીએ, એવી રીતે જે હજાગી હોય તે અભિગ્રહ મિથ્યાત્વી જાણ. અનભિગ્રહ મિથ્યાત્વ-સુદેવ, કુદેવ, સુગુરૂ, ફિશરૂ, સુપર્મ, કુષમ, સર્વને એક સરખા ગણી નમન કરે, પૂજા કરે,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy