SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના માહિતી મેળવીને તે વાત મેં શ્રીમાન જીવણચંદને જણાવી. એટલે તેમણે સ્વર્ગસ્થ ન્યાયામ્ભનિધિ વિજયાનંદસૂરીશ્વરજીના શિષ્યન્વર્ય મુનિરાજશ્રી હંસવિજયજી ઉપર પત્ર લખીને મને ચાર પ્રતિ મેળવી આપી. તેમાંની બે પ્રતિઓમાં તો ફક્ત મૂળ કાવ્યજ આપેલું હતું, જ્યારે બાકીની બે પ્રતિએ એક એકની પ્રતિકૃતિરૂપ હતી. આ બંને પ્રતિ મહાકવિ ધન પાલકૃત એક હજાર શ્લેક પ્રમાણુક ટીથી અલંકૃત હતી. વિશેષમાં આ ટીકાના સંબંધમાં મેં પણ સ્વર્ગવાસી આચાર્ય શ્રીવિજયાનંદસૂરિજીના પ્રશિષ્ય-રત્ન અને મારા સદ્દગત પિતાશ્રીના ધર્મ-નેહી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના ઉપર પત્ર લખ્યો અને તેઓશ્રીએ મારા ઉપર ટુંક સમયમાં ધનપાલકવિકૃત ટીકાવાળી એક પ્રતિ મોકલી આપી. આ પ્રતિ શુદ્ધ હવાથી મને તે ઘણી ઉપયેગી થઈ પડી. એ કહેવું વધારે પડતું નહિ ગણાય કે મોટે ભાગે તેને જ આધાર લઈને તે આ પુસ્તકમાં કવિવર ધનપાલકૃત ટીકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ વિબુધવએ લખેલી ટીકાઓની હસ્તલિખિત પ્રતિ મેળવવા મેં બનતે પ્રયાસ કર્યો, પરંતુ ચાતુર્માસ (વર્ષ હતુ) દરમ્યાન ભંડારેમાંથી પ્રતિઓ નહિ મળી શકે તેમ હોવાથી ન છટકે આ કાવ્ય સતમગુચ્છકમાં પ્રસિદ્ધ થયેલી અવરિ અને ઉપર્યુક્ત ટીકા સહિત છપાવવા મેં વિચાર કર્યો. છપાવવાનું કાર્ય ઈ. સ. ૧૯૨૩ ના ડીસેમ્બર માસમાં શરૂ થયા બાદ એકાદેક મહિના પછી “મુનિશ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીમાંથી પતિરાજ શ્રીરમાાતિમિત્રની મારફતે આ કાવ્યને લગતી અવસૂરિ મેળવવાને હું ભાગ્યશાળી થશે. તદનંતર ૧ જનગ્રન્થાવલી (પૃ. ર૮ર) માં નીચે મુજબને ઉલેખ છે – શનિ-સ્તુતિ (સ્તુતિ-ચતુર્વિશતિકા) કાંક કયાં છે? રસ્થાને સંવત વૃત્તિ ૨૩૫૦ જયવિજય ૫. ૩. ૨૨૧૦ સિદ્ધચન્દગણિ રિ. ૬ ૧૦૦૦ ધનપાલ વૃ૦ પા. ૩-૪ પત્ર ૫૮ અ. ૧ સૌભાગ્યસુરિ ભાનુચન્દ્ર અવચૂરિ લે ૪૮૫ ધર્મચન્દ્ર-શિષ્ય ૫, ૩-૪-૫ ૧૧૫૧ રાજમુનિ શિયલ એશિયાટિક સાયટિ (બોમ્બે બ્રાન્ચ)માં શ્રી હેમચન્દ્રકૃત ટીકા છે એમ ત્યાંનાં પુસ્તકોની યાદી ઉપરથી જોઈ શકાય છે, પરંતુ એ વાતને જૈનગ્રન્થાવલીમાં ઉલ્લેખ નથી. ૨ આ પ્રતિ વિબુધકુશળગણિએ કચ્છ દેશમાં સંવત્ ૧૬૮૮ માં લખ્યા ઉલ્લેખ છે, કેમકે ત્યાં કહ્યું છે કે _ "संवत् १६९९ वर्षे वैशाखशुदि ५ गुरौ। लेखकपाठकयोः शुभं भवतु । पण्डितश्रीपश्रीसूर कुशलगणिशिष्यगणिविबुधकुशलेन लिपीकृतं स्ववाचनाय श्रीकच्छदेशे वहिंदिनगरमध्ये लिखितम् ।" ૩ આ અવચરિ લગભગ છપાઈ રહેવા આવી હતી, તેવામાં મને અમદાવાદના વિદ્યાશાળાના ભંડારમાંથી આ અવચૂરિની સંવત્ ૧૫૧૭ માં લખાયેલી એક પંચપાટી પ્રતિ મળી. પરંતુ તે ઘણું ઝીણું અક્ષરમાં લખાયેલી હોવાથી તેમજ કેટલેક સ્થળે તે અક્ષર પણ ભૂસાઈ ગયેલા હોવાથી એ પ્રતિને હું ઉપયોગ કરી શક્યો નથી. કર્તા દેવચન્દ્ર છે ૬૮
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy