SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩) સ્યાદ્વાદનો સિદ્ધાંત સૂત્ર અને પેજ ૩૧-૩૦૩) • પરસ્પર વિરુદ્ધ ધર્મોવાળી પ્રત્યેક વસ્તુ, અનેક ધર્માત્મક છે. ૦ સ્યાદ્વાદ પ્રત્યેક વસ્તુની સંપૂર્ણ ઓળખાણ કરાવે છે, અને કોઈ એક અપેક્ષાએ વસ્તુનું નિશ્ચિત સ્વરૂપ બતાવે છે. ૦ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, અને ચિંતકો પણ સ્યાદ્વાદને સમજી શક્યા નથી. ૦ સ્યાદ્વાદ સિદ્ધાંતને અનુસાર શ્રી આગમશાસ્ત્રોના વચનોના તાત્પર્યને આત્મસાત્ કર્યા હોય તેવા આચાર્ય, ગીતાર્થ કહેવાય છે. (૫૪) સ્યાદ્વાદનો સિદ્ધાંત સૂત્ર અને પેજ ૩૧-૩૧૦) • દરેક મતો પોતાનો દૃષ્ટિકોણ સાચો છે, તેમ સિદ્ધ કરવા મથે છે. ૦ દૃષ્ટિકોણના ભેદોના વિષયમાં સમન્વયને સમજવા માટે પાંચ અંધ પુરુષો અને હાથીનું દષ્ટાંત સ્યાદ્વાદ દરેક દૃષ્ટિકોણને તેના યથાર્થ સ્થાને જોડે છે. સ્યાદ્વાદ, દરેક અવસરે દરેક અવસ્થામાં, સાચો દૃષ્ટિકોણ આપનાર વાદ છે. (૫૫) સ્યાદ્વાદનો સિદ્ધાંત સૂત્ર અને પેજ ૩૧-૩૧૭) • સ્યાદ્વાદને, અનેકાન્તવાદ, અપેક્ષાવાદ, કે નયવાદ પણ કહેવાય છે. ૦ સુનય અને દુર્નય. • નિશ્ચયનય અને વ્યવહારનય. ૦ અન્ય દર્શનો આંશિક સત્ય જણાવે છે - જૈનદર્શન વાસ્તવિક સત્ય બતાવે છે. (૫૬) પુદ્ગલોનો પરસ્પરબંધ સૂત્ર અને પેજ ૩૨-૩૫-૩૨૧ પુદ્ગલોનો પરસ્પર બંધ સ્નિગ્ધ અને રૂક્ષ ગુણને કારણે થાય છે. • વીજળી સ્નિગ્ધ અને રૂક્ષ ગુણને કારણે પેદા થાય છે. આધુનિક વિજ્ઞાનમુજબ અણુંઓનું બંધન.૦ જઘન્ય અંશવાળા સ્નિગ્ધ કે રૂક્ષનો બંધ ન થાય. ૦ ધાતુઓમાં રહેલા મુક્ત ઇલેકટ્રોનને કારણે વિદ્યુતું વહન થાય છે. ગરમીના સ્થળાંતર માટે પણ તે કારણ છે. • સમાન અંશવાળા સદેશો (સ્નિગ્ધ-સ્નિગ્ધ, કે રૂક્ષ-રૂક્ષ)નો પણ બંધ ન થાય. • આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પરમાણું (અણુ)ઓનો બંધ.૦ બંધ થયા બાદ નવો બનેલો સ્કંધ, બે (સ્નિગ્ધ અને રૂક્ષ)માં જે અધિક હોય, તે રૂપે થાય. (૫૭) દ્રવ્ય, તેમજ ગુણ અને પર્યાય સૂત્ર અને પેજ ૩૭-૩૨૮) • કોઈપણ દ્રવ્યનું સીધેસીધું પ્રત્યક્ષ થતું નથી. પરંતુ તેના ગુણો અને પર્યાયો દ્વારા જ તે જણાય છે. ૦ ઇંદ્રિયો દ્વારા ગુણો અને પર્યાયો જ જણાય છે, મૂળદ્રવ્ય નહિ. ૦. બીજા ૩ દ્રવ્યોના ગુણો અને પર્યાયો. • જીવદ્રવ્યના ગુણો અને પર્યાયો. ૦ ગુણો અને પર્યાયો, બંનેનો આધાર દ્રવ્ય છે. • સત્ અને દ્રવ્ય, બંનેના સ્વરૂપની તુલના.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy