SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ રહે છે? કાળને વિશ્વમાંથી દૂર કરો તેની સાથે તમે વિશ્વની ક્રાંતિને અટકાવી દેશો ૦. સમયનો કોઈ પ્રારંભ નથી. સમયનું કોઈ પૂર્ણ વિરામ નથી. (૪૭) પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ ગંધ અને વર્ણ સૂત્ર અને પેજ ૨૩-૨૬૭ ૦[૧] સ્પર્શના ૮ પ્રકાર ઉષ્ણતામાન-(શીત-ઉષ્ણ સ્પર્શ) ૦ સ્ફટિકમય બંધારણ - સ્નિગ્ધ રૂક્ષ સ્પર્શ [૨]રસના પાંચ પ્રકાર ૦[૩]ગંધના બે પ્રકાર, અને ધ્રાણેન્દ્રિય [૪] વર્ણના પાંચ પ્રકાર. (૪૮) પુદ્ગલના અન્ય ૧૦ પ્રકાર સૂત્ર અને પેજ ૨૪-૨૭૫ ૦ શબ્દ, બંધ. ૧ કર્મોનો ૪ પ્રકારનો બંધ ૦ અંધકાર, અને પ્રકાશ, બંને પુગલના પ્રકાર છે. બંને સ્વતંત્ર છે. પ્રકાશ પણ પુલ છે. તેના બે પ્રકાર છે. આપ = ગરમપ્રકાશ, ઉદ્યોત = ઠંડો પ્રકાશ. (૪૯) અણું અને સ્કંધની ઉત્પત્તિ સૂત્ર અને પેજ ૨પ-૨૬-૨૮૧) ૦ પરમાણુંની વ્યાખ્યા ૦ અંતિમ કણ એ પરમાણું છે. ૦ આધુનિક વિજ્ઞાનનો atom એ વાસ્તવમાં Molecule (સ્કંધ) છે. ૦ માત્ર પરમાણુંઓના “સંયોગથી નહિ પણ બંધ'થી સ્કંધ રચાય છે. (૫૦) પરમાણુની ઉત્પત્તિ સૂત્ર અને પેજ ૨૭-૨૮-૨૮૭ ૦ અને ૫૦ કરોડ મોટો કરી તેનું ચિત્ર લેવામાં સફળતા ૦ પરમાણુ પ્રત્યક્ષ ન થઈ શકવા માટેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ૦ સ્કંધો દેશ્ય અને અદેશ્ય બંને પ્રકારના હોય છે. (૫૧) સત ની વ્યાખ્યા સૂત્ર અને પેજ ૨૯-૨૯૧) • વાસ્તવિક વસ્તુને સંતુ કહેવાય છે. ૦ સત્ અને અસતુ વસ્તુને સમજવા માટે પાંચ મુદ્દા ૦દરેક સત્ વસ્તુ, ત્રિગુણ સ્વભાવવાળી છે. ૦ સત્ તે જ ઈશ્વર છે, સઘળો તેનો વિસ્તાર છે. તે રીતે ઈશ્વર, સર્વ વ્યાપક છે. ત્રિપદીમાં વિશ્વના વિજ્ઞાનનો ખજાનો (પર) નિત્યત્વની વ્યાખ્યા... સૂત્ર અને પેજ ૩૦-૨૯૭ ૦ દરેક પદાર્થમાં ઉત્પત્તિ-નાશ સતત થયા કરે છે. ૦ “નાશ', એ વસ્તુના અસ્તિત્વનો અભાવ નથી, પણ રૂપાંતર છે. ૦ પરિણામી નિત્ય = પરિવર્તન પૂર્વકનો સ્થાયી અંશ. ૭ “વિશ્વ ધર્મ પરિષદ સમક્ષ વી.આર.ગાંધીનું વક્તવ્ય. ૦ આત્મામાં ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy