SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વખતે જીવ સર્વલોકાકાશમાં પ્રસરી જાય ૦ જગદીશચંદ્ર બોઝના પ્રયોગો વનસ્પતિમાં ચૈતન્ય સિદ્ધ કરે છે. ૨૯) આત્માનું સંકોચન અને પ્રસારણ સૂત્ર અને પેજ ૧૬-૧૫૬ ૦ આત્મા દીવાના પ્રકાશની જેમ સંકોચન અને પ્રસારણ પામે છેસાત સમુદ્દઘાત-આત્માની ગુપ્ત શક્તિ છે સર્વજ્ઞકથિત આચાર-વિચારોનું પરિપાલન મુક્તિપદનો પરમ ઉપાય છે. (૩૦) ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. સૂત્ર અને પેજ ૧૭-૧૬૨ • બે પ્રકારની ગતિક્રિયા ૦ આધુનિક વિજ્ઞાનનું ગતિકારક બળ, ગુરુત્વાકર્ષણ ૦ ગુરુત્વાકર્ષણના પ્રસાર માટે માનેલું “ઈથર' બિનભૌતિક હોવાની માન્યતા ધર્મદ્રવ્યની માન્યતા તરફ લઈ જનારી છે – ધર્માસ્તિકાય અને ગુરુત્વાકર્ષણ. (૩૧) ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. સૂત્ર અને પેજ ૧૭-૧૬૮ ૦ આઇન્સ્ટાઇનની અવકાશી ચાદર ૦ આઈન્સ્ટાઈન મુજબ, ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકીય બળ, બંને મૌલિક રીતે સમાન છે. ૦ વિજ્ઞાનના વિદ્યુતચુંબકીય બળને, પુદ્ગલના સ્નિગ્ધ-રૂક્ષ ગુણ સાથે સરખાવી શકાય સૂર્ય, ચન્દ્ર ગ્રહો આદિનું પરિભ્રમણ અનાદિકાલીન સ્વભાવથી છે. (૩૨) આગમ અને તર્ક સૂત્ર અને પેજ ૧૭-૧૭૩) તર્કોથી દરેક પદાર્થ સિદ્ધ થઈ શકતો નથી. ખગોળશાસ્ત્રના મતમાં મહત્ત્વના પ્રશ્નો ઉદ્દભવે છે. (૩૩) આકાશનું કાર્ય - જગા આપવી. સૂત્ર અને પેજ ૧૮-૧૮૦) પૃથ્વી સ્થિર કે સૂર્ય?વિજ્ઞાન સત્યનું અંતિમ નિર્ણયસ્થાન નથી. સ્વૈતવાદ અને અદ્વૈતવાદ.૦ આકાશનું કાર્ય - જગા આપવી. ૦ આકાશની પછી પણ આકાશ જ ૩૪-૩૮ જીવોના પાંચ શરીરો-દારિક શરીર સૂત્ર અને પેજ ૧૯-૧૮૪ જીવોના પાંચ શરીરો ૦(૧) દારિક શરીર સૌ પ્રથમ શરીર રચના અને ક્રમસર વૃદ્ધિ છે જીવના ત્રણ પ્રકારના આહાર ૦ દરેક જીવને પોતાનું જીવન સૌથી વધુ પ્રિય છે, માટે જીવહિંસા મોટું પાપ છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy