SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૨૨) સર્વ આકાશ અને પુદ્ગલ અનંત છે સર્વ આકાશના અનંતપ્રદેશ છે. પ્રદેશની વ્યાખ્યા ઘનીભૂત પુદ્ગલ એ Matter, અને વિખરાયેલા પુદ્ગલ એ Energy, ઉર્જા. ૨૩) વિજ્ઞાનનો પરમાણું - Quark સૂત્ર અને પેજ ૯-૧૦-૧૧૬ પુદ્ગલના પ્રદેશ સૂત્ર અને પેજ ૧૧-૧૨૦ અણુથી નાનું કંઈ નથી ♦ Elementry Particleની વિજ્ઞાનની શોધ વ્યાવહારિક પરમાણું સુધી પણ ન પહોંચી શકે – વિજ્ઞાનનો પરમાણું Quark (કવાર્ક) સૂક્ષ્મથી માંડી વિશાળ કોઈપણ પુદ્ગલ પદાર્થમાં, વર્ણાદિ-૪ ગુણો અવશ્ય હોય જ સર્જનહાર અણુ છે ! સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મવર્ગણાના પુદ્ગલોનું વિશ્વમાં અનાદિકાલીન વ્યાપક સામ્રાજ્ય છે. ૨૪) પરિમિતલોકાકાશ સૂત્ર અને પેજ ૧૨-૧૩-૧૨૭ કર્મના પ્રભાવથી પણ સર્વોપરી, આજ્ઞાનો પ્રભાવ પરિમિત લોકાકાશમાં જ સઘળા દ્રવ્યોનું અવસ્થાન છે ૭ ધર્મ અને અધર્મ અખંડ દ્રવ્યો છે ♦ વિશ્વની વ્યવસ્થા માટે પરિમિત લોકાકાશ માનવું જરૂરી છે. તેમજ તે વ્યવસ્થાના નિયામક, ધર્મ અને અધર્મ, બે દ્રવ્યો પણ લોકાકાશમાં જ માનવા આવશ્યક છે ♦ વિજ્ઞાન, વિશ્વની કુલ ઉર્જાને અચળ માને છે. ૨૫) ૧૪ રાજલોક સૂત્ર અને પેજ ૧૩-૧૩૪ વિશ્વની ઉત્પત્તિ વિષે વર્તમાન બે સિદ્ધાંતો, અને જૈન તત્ત્વજ્ઞાન સાથે તેની સામ્યતા છે લોકાકાશ = ૧૪ રાજલોકનું વર્ણન ♦ આપણો મનુષ્યલોક, અને અહીંની કાળચક્રની વ્યવસ્થા. ૨૬) કાળચક્ર સૂત્ર અને પેજ ૧૩-૧૩૯ કાળચક્રના ૧૨ આરાનું માપ. દરેકમાં જીવોના આયુષ્યાદિ ૨૭) પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ સૂત્ર અને પેજ ૧૪-૧૪૫ લોકમાં પ્રત્યક્ષ પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ - ‘સૂક્ષ્મ અવગાહન શક્તિ’ કાર્ય-કારણ ભાવ ન સમજાય એટલે ચમત્કાર કહેવાય છે ♦ કુગુરુઓ અંધશ્રદ્ધા તરફ જગતને દોરે છે. સૂત્ર અને પેજ ૧૫-૧૫૦ ૨૮) આત્મા શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે. એક જીવ, લોકના અસંખ્યાતમા ભાગ જેટલી જગા રોકે ♦ કેવલી સમુદ્દાત •
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy