SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૨૮) સૂત્ર - ૧૫ :- આત્મા શરીરમાં કે સર્વત્ર વ્યાપીને રહેલો છે. -- એક જીવ જઘન્ય અને ઉત્કૃષ્ટ, લોકના અસંખ્યાતમા ભાગ જેટલી જગા રોકે. - કેવલી સમુદ્યાત વખતે જીવ સર્વલોકાકાશમાં પ્રસરી જાય છે. -- જગદીશચંદ્ર બોઝના પ્રયોગો વનસ્પતિમાં ચૈતન્ય સિદ્ધ કરે છે. હમણાંના સંશોધનો વનસ્પતિમાં હર્ષ, શોક, ક્રોધ, ભય વિગેરે લાગણીઓ સિદ્ધ કરે છે. असंख्येयभागादिषु जीवानाम् ॥१५॥ અર્થ - જીવોનો અવગાહ લોકના અસંખ્યાતમા ભાગ, વગેરેમાં હોય છે. સ્વોપજ્ઞ ભાષ્ય :- તોફાફાશે પ્રદેશ નામસંયેયમ વિ૬ નવાनामवगाहो भवति । એક જીવ, લોકના અસંખ્યાતમા ભાગ જેટલી જગા રોકે - કોઈપણ એક જીવ જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલી જગા (આકાશ) રોકે છે? તેનો આ ઉત્તર છે કે, જઘન્ય કે ઉત્કૃષ્ટ લોકાકાશ (વિશ્વ)ના અસંખ્યાતમા ભાગ જેટલી જગા રોકે. અર્થાત્ એક જીવની તેટલી જ અવગાહના હોય. તેને વિગતવાર અને ઊંડાણથી સમજીએ. આપણા આ પરિમિત લોકાકાશ (વિશ્વ)ના કુલ આકાશ પ્રદેશો અસંખ્ય છે. આ અસંખના પણ અસંખ્ય પ્રકારો પડશે. દા.ત. એક
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy