________________
૪૮૫
सद्दव्वरओ सवणो सम्माइट्ठी हवेइ णियमेण। सम्मत्तपरिणदो उण खवेइ दुट्टट्ठकम्माई ॥१४॥ રે! નિયમથી નિજદ્રવ્યરત સાધુ સુદષ્ટિ હોય છે, સમ્યત્વપરિણત વર્તતો દુષ્ટાક્ટ કર્મો ક્ષય કરે. ૧૪. ૧. દુષ્ટા કર્મો = દુષ્ટ આઠ કર્મોને, ખરાબ એવાં આઠ કર્મોને. जो पुण परदव्वरओ मिच्छादिट्ठी हवेइ सो साहू। मिच्छत्तपरिणदो पुण बज्झदि दुट्टट्ठकम्मेहिं॥ १५ ॥ પરદ્રવ્યમાં રત સાધુ તો મિથ્યાદરયુત હોય છે, મિથ્યાત્વપરિણત વર્તતો બાંધે કરમ દુષ્ટાટને. ૧૫. परदव्वादो दुग्गइ सद्दव्वादो हु सुग्गई होइ। इय णाऊण सदव्वे कुणह रई विरइ इयरम्मि॥१६॥ પદ્રવ્યથી દુર્ગતિ, ખરે સુગતિ સ્વદ્રવ્યથી થાય છે; -એ જાણી, નિજદ્રવ્ય રમો, પરદ્રવ્યથી વિરમો તમે. ૧૬.
आदसहावादण्णं सच्चित्ताचित्तमिस्सियं हवदि। तं परदव्वं भणियं अवितत्थं सव्वदरिसीहिं॥१७॥ 'આત્મસ્વભાવેતર સચિત્ત, અચિત્ત, તેમ જ મિશ્ર જે, તે જાણવું પરદ્રવ્ય - સર્વશે કહ્યું “અવિતથપણે. ૧૭. ૧. આત્મસ્વભાવેતર = આત્મસ્વભાવથી અન્ય. ૨. અવિતથપણે = સત્યપણે યથાર્થપણે. दुट्ठट्ठकम्मरहियं अणोवमं णाणविग्गहं णिच्चं । सुद्धं जिणेहिं कहियं अप्पाणं हवदि सहव्वं ॥ १८ ॥ દુષ્ટાકર્મવિહીન, અનુપમ, 'જ્ઞાનવિગ્રહ, નિત્ય ને જે શુદ્ધ ભાખ્યો જિનવરે, તે આતમાં સ્વદ્રવ્ય છે. ૧૮. ૧. જ્ઞાનવિગ્રહ = જ્ઞાનરૂપ શરીરવાળો.