SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ असियसय किरियवाई अकिरियाणं च होइ चुलसीदी। सत्तट्ठी अण्णाणी वेणईया होंति बत्तीसा॥१३७॥ શત-એશી કિરિયાવાદીના, ચોરાશી તેથી વિપક્ષના, બત્રીશ સડસઠ ભેદ છે વૈનયિક ને અજ્ઞાનીના. ૧૩૭. ૧. તેથી વિપક્ષના = અક્રિયાવાદીના. ण मुयइ पयडि अभव्वो सुट्ठ वि आयण्णिऊण जिणधम्मं । गुडदुद्धं पि पिबंता ण पण्णया णिव्विसा होति ॥१३८॥ સુરીતે સુણી જિનધર્મ પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૧૩૮. मिच्छत्तछण्णदिट्ठी दुद्धीए दुम्मएहिं दोसेहिं। धम्मं जिणपण्णत्तं अभव्यजीवो ण रोचेदि॥१३९॥ દુર્બુદ્ધિ - દુર્મતદોષથી ‘મિથ્યાત્વઆવૃતદગ રહે, આત્મા અભવ્ય જિનેજ્ઞાપિત ધર્મની રૂચિ નવ કરે. ૧૩૯. ૧. દુબુદ્ધિ-દુમતદોષથી = દુર્બુદ્ધિને લીધે તથા કુમત-અનુરૂપ દોષોને લીધે. ૨. મિથ્યાત્વઆવૃતદગ = મિથ્યાત્વથી આચ્છાદિત દષ્ટિવાળો. कुच्छियधम्मम्मि रओ कुच्छियपासंडिभत्तिसंजुत्तो। कुच्छियतवं कुणंतो कुच्छियगइभायणो होइ॥ १४०॥ કુત્સિતધરમ-રત, ભક્તિ જે પાખંડી કુત્સિતની કરે, કુત્સિત કરે તપ, તેહકુત્સિત ગતિ તણું ભાજન બને. ૧૪૦. ૧. પાખંડી કુત્સિતની = કુત્સિત (નિંદિત, ધિક્કારવા યોગ્ય,ખરાબ, અધમ) એવા પાખંડીઓની. इय मिच्छत्तावासे कुणयकुसत्थेहिं मोहिओ जीवो। भमिओ अणाइकालं संसारे धीर चिंतेहि ॥१४१॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy