________________
૪૫૭ भावविमुत्तो मुत्तो ण य मुत्तो बंधवाइमित्तेण। इय भाविऊण उज्झसु गंथं अभंतरं धीर॥४३॥ રે! ભાવમુક્ત વિમુક્ત છે, સ્વજનાદિમુક્ત ન મુક્ત છે, ઇમ ભાવીને હે ધીર! તું પરિત્યાગ અતર ગ્રંથને. ૪૩. ૧. આંતર = આત્યંતર. देहादिचत्तसंगो माणकसारण कलुसिओ धीर। બાવળા ખાતે મહુવતી વિવુિં ના કો દેહાદિસંગ તન્યો અહો! પણ મલિન માનકષાયથી આતાપના કરતા રહ્યા બાહુબલી મુનિ ક્યાં લગી? ૪૪. महुपिंगो णाम मुणी देहाहारादिचत्तवावारो। सवणत्तणं ण पत्तो णियाणमित्तेण भवियणुय॥ ४५ ॥ તન-ભોજનાદિપ્રવૃત્તિના તજનાર મુનિ મધુપિંગલે, હે ભવ્યતૂત! નિદાનથી જ લહ્યું નહીં*શ્રમણત્વને. ૪૫. ૧. ભવન્ત = ભવ્યજીવો જેની પ્રશંસા કરે છે એવા, ભવ્યજીવો વડે
જેને નમવામાં આવે છે એવા. ૨. શ્રમણત્વને = ભાવમુનિપણાને. अण्णं च वसिट्टमुणी पत्तो दुक्खं णियाणदोसेण। सो णत्थि वासठाणो जत्थ ण दुरुढुल्लिओ जीवो॥४६॥ બીજાય સાધુ વસિષ્ટ પામ્યા દુઃખને નિદાનથી; એવું નથી કો સ્થાન કે જે સ્થાન જીવ ભમ્યો નથી. ૪૬. सो णत्थि तप्पएसो चउरासीलक्खजोणिवासम्मि। भावविरओ वि सवणो जत्थ ण ढुरुढुल्लिओ जीव ॥४७॥ એવો ન કોઈ પ્રદેશ લખ ચોરાશી યોનિનિવાસમાં, રે!ભાવવિરહિતશ્રમણ પણ પરિભ્રમણને પામ્યોનજ્યાં. ૪૭.