________________
૪૪૧ વ્રત-સુદગનિર્મળ, ઇન્દ્રિસંયમયુક્ત ને નિરપેક્ષ જે, તે તીર્થમાં દીક્ષા - સુશિક્ષારૂપ સ્નાન કરો, મુને! ૨૬. ૧. નિરપેક્ષ = અભિલાષારહિત. जं णिम्मलं सुधम्मं सम्मत्तं संजमं तवं णाणं। तं तित्थं जिणमग्गे हवेइ जदि संतिभावेण ॥२७॥ નિર્મળ સુદર્શન-તપચરણ-સદ્ધર્મ-સંયમ-જ્ઞાનને, જે શાન્તભાવે યુક્ત તો, તીરથ કહ્યું જિનશાસને. ૨૭. णामे ठवणे हि य संदब्वे भावे हि सगुणपज्जाया। चउणागदि संपदिमे भावा भावंति अरहंतं ॥२८॥ "અભિધાન-સ્થાપન-દ્રવ્ય-ભાવે, સ્વીય ગુણપર્યાયથી, અહંત જાણી શકાય છે આગતિ-વ્યવન-સંપત્તિથી. ર૮. ૧. અભિધાન = નામ.
૨. સ્વીય = પોતાના.
दसण अणंत णाणे मोक्खो णट्ठट्ठकम्मबंधेण। णिरुवमगुणमारूढो अरहंतो एरिसो होइ॥ २९ ॥ નિઃસીમ દર્શન-જ્ઞાન છે, 'વસુબંધલયથી મોક્ષ છે, નિરુપમ ગુણે આરૂઢ છે, અહંત આવા હોય છે. ૨૯.
૧. વસુ = આઠ.
जरवाहिजम्ममरणं चउगइगमणं च पुण्णपावं च। हंतूण दोसकम्मे हुउ णाणमयं च अरहंतो॥३०॥ જેપુણ્ય-પાપ, જરા-જનમ-વ્યાધિ-મરણ, ગતિભ્રમણને વળી દોષકર્મ હણી થયા જ્ઞાનાત્મ, તે અહંત છે. 30. गुणठाणमग्गणेहिं य पज्जत्तीपाणजीवठाणेहिं। ठावण पंचविहेहिं पणयव्वा अरहपुरिसस्स ॥३१॥