________________
४२४ अह पुण अप्पा णिच्छदि धम्माइं करेइ णिरवसेसाइं। तह वि ण पावदि सिद्धिं संसारत्थो पुणो भणिदो॥१५॥ પણ આત્મને ઇચ્છયા વિના ધર્મો અશેષ કરે ભલે, તોપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે-આગમ કહે. ૧૫. एएण कारणेण य तं अप्पा सद्दहेह तिविहेण। जेण य लहेह मोक्खं तं जाणिज्जह पयत्तेण ॥१६॥ . આ કારણે તે આત્મની ત્રિવિધ તમે શ્રદ્ધા કરો, તે આત્મને જાણો પ્રયત્ન, મુક્તિને જેથી વરો. ૧૬. बालग्गकोडिमेत्तं परिगहगहणं ण होइ साहूणं। भुंजेइ पाणिपत्ते दिण्णण्णं इक्कठाणम्मि॥१७॥ રે! હોય નહિ 'બાલાગ્રની અણીમાત્ર પરિગ્રહ સાધુને; કરપાત્રમાં પરદત્ત ભોજન એક સ્થાન વિષે કરે. ૧૭. १. बाlu = qinी टोय. जहजायरूवसरिसो तिलतुसमेत्तं ण गिहदि हत्थेसु। जइ लेइ अप्पबहुयं तत्तो पुण जाइ णिग्गोदम् ॥ १८॥ જમ્યા પ્રમાણે રૂપ, 'તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે, થોડું ઘણું પણ જો ગ્રહે તો પ્રાપ્ત થાય નિગોદને. ૧૮. १. तपतुषमात्र = तन त। ५४. जस्स परिग्गहगहणं अप्पं बहयं च हवइ लिंगस्स। सो गरहिउ जिणवयणे परिगहरहिओ णिरायारो॥१९॥ રે! હોય બહુ વા અલ્પ પરિગ્રહ સાધુને જેના મતે, તે નિંદ્ય છે; જિનવચનમાં મુનિ નિષ્પરિગ્રહ હોય છે. ૧૯. पंचमहव्वयजुत्तो तिहिं गुत्तिहिं जो स संजदो होई। णिग्गंथमोक्खमग्गो सो होदि हु वंदणिज्जो य॥२०॥