________________
૪૨૧
૨. સૂત્રપ્રાભૂત
अरहंतभासियत्थं गणहरदेवेहिं गंथियं सम्मं । सुत्तत्थमग्गणत्थं सवणा साहंति परमत्थं ॥ १ ॥ અદ્વૈતભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત સૂત્ર છે; 'સૂત્રાર્થના 'શોધન વડે સાર્ધ શ્રમણ પરમાર્થને. ૧. ૧. સૂત્રાર્થ = સૂત્રોના અર્થ.
૨. શોધન = શોધવું, ખોજવું તે.
सुत्तम्मि जं सुदिट्टं आइरियपरंपरेण मग्गेण । णाऊण दुविह सुत्तं वट्टदि सिवमग्गे जो भव्वो ॥ २ ॥
સૂત્રે 'સુદર્શિત જેહ, તે સૂરિગણપરંપર માર્ગથી જાણી દ્વિધા, શિવપંથ વર્તે જીવ જે તે ભવ્ય છે. ૨.
૧. સુદર્શિત = સારી રીતે દર્શાવવામાં-કહેવામાં આવેલું. ૨. સૂરિગણપરંપરમાર્ગ = આચાર્યોની પરંપરામય માર્ગ.
૩. દ્વિધા = (શબ્દથી અને અર્થથી - એમ) બે પ્રકારે.
सुत्तं हि जाणमाणो भवस्स भवणासणं च सो कुणदि । सूई जहा असुत्ता णासदि सुत्ते सहा णो वि ॥ ३ ॥ 'સૂત્રજ્ઞ જીવ કરે વિનષ્ટ ભવો તણા ઉત્પાદને; ખોવાય સોય અસૂત્ર, સોય સસૂત્ર નહિ ખોવાય છે; ૩. શાસ્ત્રનો જાણનાર. ૨. અસૂત્ર = દોરા વિનાની.
૧. સૂત્રજ્ઞ =
पुरसो वि जो ससुत्तो ण विणासइ सो गओ वि संसारे । सच्चेदणपच्चक्खं णासदि तं सो अदिस्समाणो वि ॥ ४ ॥ આત્માય તેમ `સસૂત્ર નહિ ખોવાય, હો ભવમાં ભલે; અદષ્ટ પણ તે સ્વાનુભવપ્રત્યક્ષથી ભવને હણે. ૪. ૧. સસૂત્ર = શાસ્ત્રનો જાણનાર.
૨. અદષ્ટ પણ = દેખતો નહિ હોવા છતાં (અર્થાત્ ઇન્દ્રિયોથી નહિ જાણતો હોવા છતાં).