________________
૪૧૯
ચોસઠ ચમર સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે, બહુજીવહિતકર સતત, કર્મવિનાશકારણ-હેતુ છે. ૨૯. णाणेण दंसणेण य तवेण चरियेण संजमगुणेण। चउहिं पि समाजोगे मोक्खो जिणसासणे दिट्ठो॥३०॥ સંયમ થકી, વા જ્ઞાન-દર્શન-ચરણ-તપ છે ચાર જે, એ ચાર કેરા યોગથી, મુક્તિ કહી જિનશાસને. ૩૦. णाणं णरस्स सारो सारो वि णरस्स होइ सम्मत्तं। सम्मत्ताओ चरणं चरणाओ होइ णिव्वाणं ॥३१॥ રે! જ્ઞાન નરને સાર છે, સમ્યકત્વ નરને સાર છે; સમ્યકત્વથી ચારિત્ર ને ચારિત્રથી મુક્તિ લહે. ૩૧. णाणम्मि दंसणम्मि य तवेण चरिएण सम्मसहिएण। . चोण्हं पि समाजोगे सिद्धा जीवा ण संदेहो ॥३२॥ 'દગ-જ્ઞાનથી, સમ્યકત્વયુત ચારિત્રથી ને તપ થકી, -એ ચારના યોગે જીવો સિદ્ધિ વરે, શંકા નથી. ૩૨. ૧. દગ-જ્ઞાન = દર્શન અને જ્ઞાન. . कल्लाणपरंपरया लहंति जीवा विसुद्धसम्मत्तं । सम्मइंसणरयणं अग्धेदि सुरासुरे लोए ॥ ३३॥ 'કલ્યાણશ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને; સુર-અસુર કેરા લોકમાં સમ્યકત્વરત્ન પુજાય છે. ૩૩. ૧. કલ્યાણશ્રેણી = સુખોની પરંપરા, વિભૂતિની હારમાળા. लण य मणुयत्तं सहियं तह उत्तमेण गोत्तेण। लभ्रूण य सम्मतं अक्खयसोक्खं च लहदि मोक्खं च ॥ ३४।। રે! ગોત્ર ઉત્તમથી સહિત મનુજત્વને જીવ પામીને, સંપ્રાપ્ત કરી સમ્યકત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે. ૩૪. ૧. મનુજત્વ = મનુષ્યપણું.