SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે, સંયમ તણો ધારક ભલે તે હોય પણ કુદષ્ટિ છે. ૨૪. ૧. સાહજિક = સ્વાભાવિક, નૈસર્ગિક; યથાજાત. ૨. મત્સર = ઇર્ષા, દ્વેષ, ગુમાન. अमराण वंदियाणं रूवं दद्दूण सीलसहियाणं। जे गारवं करंति य सम्मत्तक्विज्जिया होंति ॥ २५ ॥ જે 'અમરવંદિત શીલયુત મુનિઓ તણું રૂપ જોઈને, મિથ્યાભિમાન કરે અરે! તે જીવ દષ્ટિવિહીન છે. ૨૫. ૧. અમરવંદિત = દેવોથી વંદિત. अस्संजदं ण वंदे वत्थविहीणोवि तो ण वंदिज्ज। दोण्णि वि होंति समाणा एगो वि ण संजदो होदि॥२६॥ વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંદ્ય તે; બન્ને સમાનપણું ધરે, એક્ટ ન સંયમવત છે. ૨૬. ण वि देहो वंदिज्जइ ण वि य कुलो ण वि य जाइसंजुत्तो। को वंदमि गुणहीणो ण हु सवणो णेव सावओ होइ॥२७॥ નહિ દેહ વંદ્ય, ન વંદ્ય કુલ, નહિ વંદ્ય જન જાતિ થકી; ગુણહીન કામ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી. ૨૭. वंदमि तवसावण्णा सीलं च गुणं च बंभचेरं च।। सिद्धिगमणं च तेसिं सम्मत्तेण सुद्धभावेण ॥२८॥ સમ્યત્વસંયુત શુદ્ધભાવે વંદું છું. મુનિરાજને, તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા 'શિવગમનને. ૨૮. ૧. શિવગમન = મોક્ષપ્રાપ્તિ. चउसट्ठि चमरसहिओ चउतीसहि अइसएहिं संजुत्तो। अणवरबहुसत्तहिओ कम्मक्खयकारणणिमित्तो॥२९॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy