________________
૪૧૭ छह दव्व णव पयत्था पंचत्थी सत्त तच्च णिद्दिट्ठा । सद्दहइ ताण रूवं सो सद्दिट्ठी मुणेयन्वो ॥१९॥ પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અર્થ, તત્ત્વો સાત છે, શ્રધ્ધ સ્વરૂપો તેમના, જાણો સુદષ્ટિ તેહને. ૧૯. जीवादीसदहणं सम्मत्तं जिणवरेहिं पण्णत्तं । ववहारा णिच्छयदो अप्पाणं हवइ सम्मत्तं ॥ २० ॥ જીવાદિના શ્રદ્ધાનને સમત્વ ભાખ્યું છે જિને વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજસમ્યકત્વછે. ૨૦. एवं जिणपण्णत्तं दंसणरयणं धरेह भावेण। सारं गुणरयणत्तय सोवाणं पढम मोक्खस्स ॥ २१॥ એ જિનકથિત દર્શનરતનને ભાવથી ધારો તમે, ગુણરત્નત્રયમાં સાર ને જે પ્રથમ શિવસોપાન છે. ૨૧. ૧. પ્રથમ શિવસોપાન = મોક્ષનું પહેલું પગથિયું. जं सक्कइ तं कीरइ जं च ण सक्केइ तं च सद्दहणं। केवलिजिणेहिं भणियं सद्दहमाणस्स सम्मत्तं ॥ २२॥ થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્રદ્ધવું; સમ્યત્વે શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું. ૨૨. दंसणणाणचरित्ते तवविणये णिच्चकालसुपसत्था। एदे दु वंदणीया जे गुणवादी गुणधराणं ॥२३॥ દગ, જ્ઞાન ને ચારિત્ર, તપ, વિનયે સદાય સુનિક જે, તે જીવ વંદનયોગ્ય છે - ગુણધર તણા ગુણવાદી જે. ૨૩. ૧. સુનિક = સુસ્થિત. ૨. ગુણધર = ગુણના ધરનારા. ૩. ગુણવાદી = ગુણોને પ્રકાશનારા. सहजुप्पण्णं रूवं दटुं जो मण्णए ण मच्छरिओ। सो संजमपडिवण्णो मिच्छाइट्ठी हवइ एसो॥२४॥