________________
૪૧૪
'દભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દગભ્રષ્ટનો નહિ મોક્ષ છે; ચારિત્રભ્રષ્ટ મુકાય છે, દભ્રષ્ટ નહિ મુક્તિ લહે. ૩. ૧. દભ્રષ્ટ = સમ્યગ્દર્શન રહિત. सम्मत्तरयणभट्ठा जाणंता बहुविहाई सत्थाइं। आराहणाविरहिया भमंति तत्थेव तत्थेव ॥ ४ ॥ સમ્યકત્વરત્નવિહીન જાણે શાસ્ત્ર બહુવિધને ભલે, પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે. ૪. सम्मत्तविरहिया णं सुटु वि उग्गं तवं चरंता णं। ण लहंति बोहिलाहं अवि वाससहस्सकोडीहिं॥५॥ સમ્યત્વ વિણ જીવો ભલે તપ ઉગ્ર સુદું આચરે, પણ લક્ષ કોટિ વર્ષમાંયે બોધિલાભ નહીં લહે. ૫. ૧. સુઠું = સારી રીતે. सम्मत्तणाणदंसणबलवीरियवड्डमाण जे सव्वे। कलिकलुसपावरहिया वरणाणी होति अइरेण॥६॥ સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-બળ-વીર્ય અહો! વધતા રહે, કલિમલરહિત જે જીવ, તે 'વરજ્ઞાન ને અચિરે લહે. ૬. ૧. વરજ્ઞાન = ઉત્કૃષ્ટ જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન. सम्मत्तसलिलपवहो णिचं हियए पवट्टए जस्स। कम्मं वालुयवरणं बंधुच्चिय णासए तस्स ॥७॥ સમત્વનીરપ્રવાહ જેના હૃદયમાં નિત્યે વહે, તસ બદ્ધકર્મો 'વાલુકા-આવરણ સમ ક્ષયને લહે. ૭. ૧. વાલુકા-આવરણ = વેળુનું આવરણ, રેતીની પાળ. जे दंसणेसु भट्ठा णाणे भट्ठा चरित्तभट्ठा य। एदे भट्ट वि भट्ठा सेसं पि जणं विणासंति॥८॥