SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ॥૮॥ ને મિ Tar_0_0_5 * PG, e = n r t y ข II સ્નાત્ર પૂજા II (સજોડે પંચામૃત અને પાણીનો કળશ લઈને ઊભા રહેવું.) કાવ્યમ્ વ્રુતવિલંબિતવૃતમ્ સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતાં ગુણરત્ન મહાગર, ભવિક પંકજ બોધ દિવાકર, પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વર ॥ ૧ ॥ દુહો કુસુમાભરણ ઉતારીને, પડીમા ધરિય વિવેક, મજ્જનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક ॥ ૨ ॥ (અહીં જમણે અંગુઠે પ્રક્ષાલ, અંગલૂછણાં કરી, પૂજા કરીને કુસુમાંજલિની થાળી લઈને ઊભા રહેવું.) ગાથા-આય્યગીત જિણ જન્મ સમયે મેરુસિહરે, રયણ કણય કલસેહિં, દેવાસુરેહિં ઋવિઓ તે, ધન્ના જેહિં દિઢોસિ ॥ ૩ ॥ (જ્યાં જ્યાં “કુસુમાંજલિ મેલો” આવે ત્યાં ત્યાં પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી.) k નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુલ્યઃ ના થ જી ॥ १८ ॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy