SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ || 9 || • શેષ તમામ સામગ્રી તથા માંડલા ઉપર વાસક્ષેપ કરવાનો મંત્ર: ॐ वनस्पतयो वनस्पतिकाया एकेन्द्रिया जीवाः निर्वद्यार्हत् श्री नेमिनाथ-महापूजायां निर्व्यथाः सन्तु निष्पापाः सन्तु सद्गतयः सन्तु न मे संघट्टनहिंसाऽहंदर्चने स्वाहा ॥ (નીચેનો મંત્ર સાતવાર બોલી વાસક્ષેપથી અભિમંત્રિત ચોખા પૂજનભૂમિ પર નાંખી ભૂમિ શુદ્ધિ કરવી.) ॐ भूर्भुवः स्वधाय स्वाहा પછી ગિરનારજી મહાતીર્થ, નેમિનાથ ભગવાન અને શાસન અધિષ્ઠાયક દેવ-દેવીનું માહાત્મ તથા આરાધનાદિની વિધિ બતાવવી. પૂ. ગુરુભગવંતની અનુજ્ઞા લઈને પૂજનનો પ્રારંભ કરવો. (સૌ પ્રથમ પં. શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ કૃત સ્નાત્રપૂજા. ભણાવવી.) || ૭ |
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy