SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ II કુસુમાંજલિ-ઢાળ નિર્મલ જળકળશે હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે, કુસુમાંજલિ મેલો આદિજિગંદા, સિદ્ધ સ્વરુપી અંગ પખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાળી, કુસુમાંજલિ મેલો આદિજિગંદા // ૪ // ગાથા-આર્યાગીત મચકુંદ ચંપ માલઈ કમલાઈ પુફ પંચવષ્ણાઇ, જગનાહ હવણ સમયે, દેવા કુસુમાંજલિ દિતિ // પ //. નમોડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ કુસુમાંજલિ-ઢાળ રયણ સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુ ચરણે દિને, કસમાંજલિ મેલો શાન્તિ જિર્ણોદા / ૬ ||. દુહો જિણ તિહું કાલય સિદ્ધની, પડિયા ગુણ ભંડાર, તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર // ૭ll નમોડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ || ?? ||
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy