SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૬ / | નેમિ ભક્તામર મહાપૂજન || 2 PSE NE 99 0 પૂર્વવિધિ : • ક્ષેત્રના અધિષ્ઠાયક દેવ-દેવીને શ્રીફળ અર્પણ કરી મહાપૂજનની નિર્વિજ્ઞ સમાપ્તિ માટે વિનંતિ કરવી. નીચે લખેલાં મંત્ર બોલતા - બોલતા સર્વ સામગ્રી ઉપર વાસક્ષેપ કરવો. પંચામૃત અને પાણી ઉપર વાસક્ષેપ કરવાનો મંત્ર: ॐ आपोऽप्काया एकेन्द्रिया जीवाः निर्वद्यार्हत् श्री नेमिनाथ-महापूजायां निर्व्यथाः सन्तु निष्पापाः सन्तु सद्गतयः सन्तु न मे संघट्टनहिंसाऽर्हदर्चने स्वाहा ॥ ધૂપ તથા દીપક ઉપર વાસક્ષેપ કરવાનો મંત્ર: ॐ अग्नयोऽग्निकाया एकेन्द्रिया जीवाः निर्वद्यार्हत् श्री नेमिनाथ-महापूजायां निर्व्यथाः सन्तु निष्पापाः सन्तु सद्गतयः सन्तु न मे संघट्टनहिंसाऽर्हदर्चने स्वाहा ॥ / ૬ //
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy