SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ II ૨૮TI - ૦ ૦ = = હૈ (૧૦૪) દુહો : ભવ રોગ પીડતો મને, જન્મ જરા મૃત્યુ દુઃખ; ગુણ યોગે રોગ વારજો, મહાવૈદ્યગિરિ દીયે સુખ. મંત્રઃ ૩% હ્રીં શ્રી મહાવૈધગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૧૦૫) દુહોઃ ત્રણ સ્થાવર ગિરિ ખોળે, કર્મ મળથી અપવિત્ર; મા” બાળને પુનિત કરે, તિમ પાવનગિરિ ધરે હિત. મંત્રઃ ૐ હ્રીં શ્રી પાવનગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૧૦૬) દુહો : ત્રિલ્યાણક પરમાણુઓ, કાળ અસંખ્ય અવિચળ; રત્નત્રયી અવિચળદીયે, અચળગિરિ પરિબળ. મંત્ર : ૐ હ્રીં શ્રી અચળગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... (૧૦૭) દુહો : અનંત લબ્ધિ ઈહાં ઉપની, ગણધર મુનિ મહંત; આત્મ લબ્ધિગિરિ નમો, ભાવે ભજો ભગવંત. મંત્ર : ૐ હ્રીં શ્રી લબ્ધિગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... = 2 = 8 = 5 / ૧૮
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy