SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) દુહો ઃ એકસો આઠ શિખર મહીં, સૌભાગ્યશાળી ગિરિ શૃંગ; ત્રિકલ્યાણક ઈણ ગિરિ, રહે પ્રતિકાળ ઉત્તગ. મંત્રઃ ૐ હ્રીં શ્રી સૌભાગ્યગિરિ ગિરિરાજાય નમઃ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. ૦ ૦ = = હૈ e = 8 % = 5 (ગિરનાર ગિરિરાજનો અક્ષતાદિવડે વધામણાં કરવા) ગત ચોવીસીમાં જે ભૂમિએ, સિદ્ધિવધૂજિનદસ વર્યા, ને આવતી ચોવીસી માંહે, સૌ જિનો શાસ્ત્ર કહ્યાં; એ ગિરનાર ગુણઘણા પણ, અંશથી શબ્દ વણ્યા, એ ગિરનારને વંદતા, મુજ જન્મ આજ સફળ થયો. પૂર્ણાહૂતિ વિધિ પાના નં. ૧૦૭ થી ૧૨૨ પ્રમાણે કરવી. / ઈતિ ગિરનારજી મહાતીર્થ ૧૦૮ નામાભિષેક મહાપૂજન સમાપ્ત . १५९॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy