SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ || ૭ || ૦૭ ==હા × 72 5 DJ DJ ૦ = n 4 હા જ ข (૧૦૧) દુહો કર્મ રેણુ દૂરે કરે, રૈવત ભક્તિ સમીર; વીતરાગર બળે, મુક્ત બની રહે સ્થિર. ૐ હ્રીં શ્રી વીતરાગગિરિ ગિરિરાજાય નમઃ ભાવ ચિંતામણી ગિરિ દીયે, ગુણરત્નો ક્રોડા ક્રોડ; ઇચ્છિત સર્વ શીઘ્ર ફળે, ભેટવા મન ધરે દોડ. મંત્ર : (૧૦૨) દુહો મંત્ર : ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૧૦૩) દુહો : ૐ હ્રીં શ્રી ચિંતામણિગિરિ ગિરિરાજાય નમઃ અનંત કલ્યાણકો થકી, મેરૂ સમ ગિરિ અતુલ; અન્ય ગિરિ તુલના નહીં, ભાખે ઋષભ અમૂલ. મંત્ર : ૐ હ્રીં શ્રી અતુલગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.... ૐ હ્રીં શ્રીં પરમ.... ૐ હ્રીં શ્રીં પરમ...... *T 665 ર ક ક Dy ॥ ૧૫૫૭ ॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy