SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ 6 ॥ ન ૦ ૦ ૩ : હું ૩૦૭, × ૩ - ર નિ નિ િ = = > 5 મે Ꭶ હા ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ અલ્પમતિ મનમાં ધરીને, ભાવ અપાર હૈયે ભરી, સંવંત સહસ્ર યુગલને, સંવરતણા વરસે વળી; વર્ષાન્તમાસે શુભ્રપડવે, શબ્દો તણી ગુંથણી કરી, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોક : રીક્ષા વતં નિવૃત્તિ, જ્વાળત્રિમનંતતીર્થતામ્ । युगपदथैकमभवन् स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૧૦૦) દુહો : પ્રાચીન પડિમા વિશ્વમાં, દરિસણે દુર્ગતિ જાય; પૂજો પ્રણમો ભાવથી, સુગતિગિરિના પાય. મંત્ર : ૐ હ્રીં શ્રી સુગતિગિરિ ગિરિરાજાય નમઃ ॥ ૬ ॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy