SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ।। १५५ ।। ૦૫ ૩૩ હું જ Y TO 5 - ર મ યિ x 18.5 * હા જ ર (૯૬) દુહો : ત્રણ લોકમાં સુરનરો, ગિરિ આકાર પૂર્વત; સંસાર બાધા છેદીને, અવ્યાબાધ ભર્જત. ૐ હ્રીં શ્રી અવ્યાબાધગિરિ ગિરિરાજાય નમઃ મંત્ર (૯૭) દુહો : જગતના જીવો સહુ, પામી તરે સંસાર; મંત્ર : એહ ગુણ છે ગિરિતણો, ન લહે ફરી અવતાર. ૐ હ્રીં શ્રી જગતારણગિરિ ગિરિરાજાય નમઃ એ ગિરિનો વિલાસ જે, પ્રસરે ×િહુ જગમાંય; આતમ શક્તિ પ્રગટાવવા, ભવિજન આવે ત્યાંય. ૐ હ્રીં શ્રી વિલાસગિરિ ગિરિરાજાય નમઃ અગમ્ય ગુણ છે જેહના, પાર ન પામે કોઈ; કેવલી એહ જાણી શકે, કહી ન શકે તે જોઈ. મંત્ર : ૐ હ્રીં શ્રી અગમ્યગિરિ ગિરિરાજાય નમઃ મંત્ર : (૯૮) દુહો (૯૯) દુહો ૐ હ્રીં શ્રીં પરમ... ૐ હ્રીં શ્રીં પરમ...... ૐ હ્રીં શ્રીં પરમ..... ॥ ૧ ॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy