SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ | ૬૬૪ ૩ૐ હ્રીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૯૨) દુહોઃ વિવેકગિરિ આતમ તણો, દુહ થકી જે ભિન્ન; ધ્યાનધારા માંહી લહે, પરમ સુખ અભિન્ન. મંત્ર : ૐ હ્રીં શ્રી વિવેકગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૯૩) દુહો : મુગતિના મુગટ સમો, શોભે એ ગિરિરાજ; | મુક્તિરાજ એ ગિરિ થયો, આપે સિદ્ધનું રાજ. મંત્રઃ ૐ હ્રીં શ્રી મુક્તિરાજગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... દુહો : મણિસમ કાન્તિ જેહની, દીપે સદા દિનરાત; ભવિક લોકની દૃષ્ટિમાં, દીસે તે ભલીભાત. મંત્ર : ૐ હ્રીં શ્રી મણિકાન્તગિરિ ગિરિરાજાય નમઃ હ્રીં શ્રી પરમ.... મહાન યશને પામીયો, અનંતજિન જિહાં સિદ્ધ તેહની તુલનામાં નહીં, અન્ય કોઈ પ્રસિદ્ધ. મંત્ર : ૐ હ્રીં શ્રી મહાયશગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ..... || 8 ||
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy