SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ I I/ ૦ ૦ ૦ 5 = ée ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલપૂજા યજામહે સ્વાહા. (૮૩) દુહો : હરિ પટરાણીને યાદવો, પ્રદ્યુમ્ન શાંબકુમાર; વતગિરિએ વ્રત ગ્રહી, પામ્યા ભવનો પાર. મંત્ર : ૐ હ્રીં શ્રી વ્રતગિરિ ગિરિરાજાય નમઃ ૩ હીં શ્ર પરમ.... દુહો : જિન અનંતા સહસાવને, નેમિપ્રભુ હવે પાય; સંયમઝહી મન:પર્યવી, ધ્યાનધરી મુગતે જાય. મંત્ર : ૐ હ્રીં શ્રી સંયમગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.... દુહો : રવિ લોક પ્રકાશતો, સર્વજ્ઞ લોકાલોક; મોહ તિમિર દૂર ટળે, ચેતન શક્તિ આલોક. મંત્ર : ૐ હૂ શ્રી સર્વશગિરિ ગિરિરાજાય નમઃ ૩% હું શ્ર પરમ........ છેઃ એક એક પ્રદેશમાં, ગુણ અનંતનો વાસ; ઈણ ગિરિ કેવલ લઈ, ભોગવે લીલ વિલાસ. મંત્ર : ૐ હ્રીં શ્રી કેવલગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ.... = 8 % - 5 // ||
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy