SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ || ૨૦ || ૨૭ કાપૂર્વક નીચેની મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૩% હું Ø પરમપુરષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ સાગર પ્રભુના કાળમાં, અતીત ચોવીસી મહી, બ્રહ્મોન્દ્ર નિજભાવિ જાણી, તેમની પ્રતિમા ભરી; ગણધર પ્રભુના એ થયા, વરદત્ત શિવવધૂ ધણી, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોકઃ રીક્ષા વર્ત નિવૃત્તિ, ન્યાત્રિમનંતતીર્થવૃતામ્ | युगपदथैकमभवन, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૮૨) દુહો : પરમાણુ જે સહસાવને, દિયે વિરતિ પરિણામ; અંતરાય સવિ દૂર કરી, સપ્ત ગુણઠાણું પામ. મંત્ર : ૐ હ્રીં શ્રી વિરતિગિરિ ગિરિરાજાય નમઃ // ૧૦ ||
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy