SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ # ૧૨॥ DJ p6 5 ૦.૭ ૩ = હૈ = ૪૭ = 5 4 િ Ꭶ ર ર જી (૮૭) દુહો : સહજાનંદ સુખ પામીયો, જ્ઞાન રસ ભરપૂર; તેહના બળથી મેં હણ્યો, મોહ સુભટ મહાક્રૂર. મંત્ર ૐ હ્રીં શ્રી જ્ઞાનગિરિ ગિરિરાજાય નમઃ (૮૮) દુહો : મંત્ર : જે ગિરિએ અનંતા, નિર્વાણ પામ્યા જિન; તે નિર્વાણગિરિ પર, કોઈ નહિં દીન હીન. ૐ હ્રીં શ્રી નિર્વાણગિરિ ગિરિરાજાય નમઃ આંગણું એ ગિરિ તણું, પામે જલ થલ જેહ; ભવ સાતમે મુક્તિ લહે, તારકપણું ગુણ ગેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી તારકગિરિ ગિરિરાજાય નમઃ (૯૦) દુહો રાજીમતિને રહનેમિ, સહસાવને દીક્ષા લીધે; (૮૯) દુહો વળી શિવપદ પામીયા, ઈંગિરિ અનશન કીધ. મંત્ર : ૐ હ્રીં શ્રી શિવગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ..... ૐ હ્રીં શ્રીં પરમ... ૐ હ્રીં શ્રીં પરમ... ના บ ॥ ૨ ॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy