SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ૨૪૨ ॥ ન ૦૫ ૩ = હૈ ૪ x કિ મક શિક૪ - 5 - મ 5 5 મ ય (૭૮) દુહો આ ભવે પરભવ ભાવથી, રૈવત ભક્તિ કરંત; : દુઃખ દરિદ્ર દુર્ગતિ ટળે, દુર્ગતિવારણ નમંત. ૐ હ્રીં શ્રી દુર્ગતિવારણગિરિ ગિરિરાજાય નમઃ મંત્ર (૭૯) દુહો : કર્મવિડંબના જીવને, વળગી કાળ અનંત; કર્મક્ષાયક ગિરિ સેવતાં, આતમ મુક્તિ લહંત. મંત્ર ૐ હ્રીં શ્રી કર્મક્ષાયકગિરિ ગિરિરાજાય નમઃ (૮૦) દુહો : અજેય જે સવિ શત્રુને, ચિંતા સવિ દૂર જાય; રાગદ્વેષ જીતી કરી, અરિહંત પદને પમાય. મંત્ર (૮૧) દુહો ૐ હ્રીં શ્રી અજેયગિરિ ગિરિરાજાય નમઃ રજસ્ તમો ગુણી આવી, ગિરિવર પાદ ચઢત; સત્ત્વદાયક ગિરિ બળે, ક્ષપકશ્રેણી ધરંત. મંત્ર ૐ હ્રીં શ્રી સત્ત્તદાયકગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ... ૐ હ્રીં શ્રીં પરમ...... ૐ હ્રીં શ્રીં પરમ... ના ॥ ×૪૨ ॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy