SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ I ૬૪૮ || મંત્રઃ ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાર્ય શ્રી ગિરનાર મહાતીર્થય જલંપૂજા યજામહે સ્વાહા. દુહો: અનંતકાળથી પ્રાણીયા, સેવે સ્વાર્થી ભાવ; ગિરિ ચરણ શરણ ગ્રહી, પ્રગટે પરમાર્થ ભાવ. મંત્ર : ૐ હ્રીં શ્રી પરમાર્થગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૭૫) દુહો : મન-વચ-કાયા વશકરી, યોગી સેવે ગિરિ આજ; શિવ સ્વરૂપ રસ લીયે, બની સદા ભૂંગરાજ. મંત્રઃ ૐ હ્રીં શ્રી શિવસ્વરૂપગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ... દુહોઃ ગિરિ હારમાળાઓ મહીં, મનોહર રૂપ લહંત; તેહ ગિરિ નિરખી ભવિ, લલિતગિરિ વદંત. મંત્રઃ ૩% હ્રીં શ્રી લલિતગિરિ ગિરિરાજાય નમઃ ૩% હું શ્ર પરમ... (૭૭) દુહો : અમૃતસમ દરિસણ લહિ, પામે ભવ્યત્વ છાપ; અમૃતગિરિ તણી સેવા કરે, તેના ટળે સવિ પાપ. મંત્રઃ ૐ હ્રીં શ્રી અમૃતગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.. | II ૨૪૮ |
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy