SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ૧૪૭ ॥ ૦૫૦ ૬=T ચિકન ૪d new n & = च * હા = 7 વન િ 5 ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ સહસાવને વૈભવ ત્યજી, દીક્ષા ગ્રહે રાજુલ પ્રભુ, યુદ્ધ આદરી ચોપનદિને, કર્મ કરે તે લઘુ; આસો અમાસે ચિત્રા કાળે, કૈવલ્ય પામે જગવિભુ, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોક : રીક્ષા વનું નિવૃત્તિ, ન્યાત્રિમાંતતીર્થતામ્ । युगपदथैकमभवन्, स जयति गिरनार गिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૭૩) દુહો મોઢે પીડિત જીવડા, આવે ગિરિ સાનિધ; સમ્યક્ત્વ પામી શિવ લહે, મોહભંજક ગિરિ કીધ. ૪ નp_5s = = 4 જી || ૨૪૭ ॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy