SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ IYA (૬૯) દુહોઃ સદા કાળ જે વરસતો, ગિરિ પ્રભાવ અમંદ; બોધિ બીજ વપન કરે, બોધિદાય નિર્મદ, મંત્રઃ હ્રીં શ્રી બોધિદાયગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ... (૭૦) દુહોઃ ખેમીશ્વરને ગિરિ શ્યામલો, મનમોહે દિન રાત; મહોદ્યોત ભીતર કરે, ગુણ પેખી સુખ શાત.. મંત્રઃ ૐ હ્રીં શ્રી મહોદ્યોતગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૭૧) દુહોઃ અરિહંત ધ્યાન પરમાણુને, રહે અહમ્ પદ યોગ; સાધે જે ભવિ તે લહે, અનુત્તર સુખનો યોગ. મંત્ર : ૐ હ્રીં શ્રી અનુત્તરગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ (૭૨) દુહોઃ પ્રશમગુણ જિંહા ઉપજે, ફરસતા જીવને જ્યાં; તિર્ણ કારણ ગિરિ સ્પર્શથી, સુખ પામો ભવિ ત્યાં. મંત્ર : ૐ હ્રીં શ્રી પ્રશમગિરિ ગિરિરાજાય નમઃ | 8 |
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy