SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૦ ૦ = 9 = 9 ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૬૫) દુહોઃ આનંદના જિંહા સમુહ છે, અનંત જિનનાં જેહ; તેહ ફરસી ભવિ લહે, રહે ના લેશની રેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી આનંદગિરિ ગિરિરાજાય નમઃ » હું Ø પરમ..... (૬૬) દુહો ઃ એ તીરથને ભેટતાં, સર્વ તીરથ ફલલાધ; તે તીર્થોત્તમ પ્રણમતાં, સુખ મળે અવ્યાબાધ. મંત્ર : ૐ હ્રીં શ્રી તીર્થોત્તમગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૬૭) દુહોઃ આણા મહેશ્વરગિરિ તણી, ત્રણ લોકે વર્તાય; અનંત કલ્યાણકની જિંહા, આહત્ત્વ શક્તિ સમાય. મંત્ર : ૐ હ્રીં શ્રી મહેશ્વરગિરિ ગિરિરાજાય નમઃ હ્રીં શ્રીં પરમ.... (૨૮) દુહો: રમ્યતા એ ગિરિ તણી, દેખી મોહ્યું મન; દેવો અને વિદ્યાધરો, આવે દોડી પ્રસન્ન. મંત્રઃ ૐ હ્રીં શ્રી રમ્યગિરિ ગિરિરાજાય નમઃ » હું Ø પરમ... વ ૧ ૨ 9ક જ ૪ // ૨૪, I
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy