SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ll 88 / ન ૦ = = Ke up ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. રસ્તુતિઃ નેમ આવ્યા જાન જોડી, પરણવા રાજુલ ઘરે, પશુઓતણા પોકાર સુણી, તે નેમજી પાછા ફરે; વૈરાગ્યના રંગે રમેને, શિવવધૂ મનને હરે, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોક: તીક્ષા હવને નિવૃત્તિ, વન્યાત્રિમનંતતીર્થgarીમ્ | युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૬૪) દુહો ઃ ઈણ ગિરિની ઉજ્જવલપ્રભા, પ્રસરે ચિંહુ દિશ જ્યાંય; તિહા થકી તિમિર સહુ, ઝટપટ નાસે ત્યાંય. મંત્રઃ ૐ હ્રીં શ્રી ઉજ્જવલગિરિ ગિરિરાજાય નમઃ = 8 % = 5
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy