SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ॥१४३ ૐ હ્રીં શ્ર પરમ.... - ૦ ૐ હ્રીં શ્રીં પરમ... = = હૈ e (૬૦) દુહોઃ આતમરામ આનંદમાં, ઝીલે જેહનો સંગ, રામાનંદગિરિ વંદતા, પામો સુખ અસંગ. મંત્રઃ ૐ હ્રીં શ્રી રામાનંદગિરિ ગિરિરાજાય નમઃ (૬૧) દુહો: ભવ્યાકર્ષણગિરિ પ્રતિ, પ્રીત ભવિને અતીવ; જિન અનંતની પ્રગતિ, આકર્ષે તે ભવિજીવ. મંત્રઃ ૩% હું શ્રી ભવ્યાકર્ષણગિરિ ગિરિરાજાય નમઃ (૬૨) દુહોઃ ગોમેધે ઘણું દુઃખ લહ્યું, રોગે પીડીયો ભમંત; થયો અધિષ્ઠાયક ગિરિ, દુઃખહર ગિરિ ભર્જત. મંત્રઃ ૐ હ્રીં શ્રી દુઃખહરગિરિ ગિરિરાજાય નમઃ (૬૩) દુહોઃ શિવનો આનંદ જે ગિરિ, ચઢતાં અનુભવે જીવ; એહવા તે શિવગિરિ પ્રતિ, પ્રગટ્યો નેહ અતીવ. મંત્રઃ ૐ હ્રીં શ્રી શિવાનંદગિરિ ગિરિરાજાય નમઃ = હ્રીં શ્રીં પરમ.... % - 5 I 983 II -
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy