SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ll ૨૪૨ || ૦ ૦ = = = ૩ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૫૬) દુહો : સુખદાયી એ ગિરિ થયો, આપી અનંત સુખશાત; તેહને પામી ભવિતણા, ટળી ગયા દુઃખ વાત. મંત્ર : ૐ હ્રીં શ્રી સુખદાયીગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ... (૫૭) દુહો: અનંત સિદ્ધ જિહાં થયા, કરી અનશન શુભ ભાવ; ભવ્યાનંદ પામી કરી, વિલસે નિજ સ્વભાવ. મંત્રઃ ૩% હ્રીં શ્રી ભવ્યાનંદગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... દુહોઃ પરમાનંદને પામતો, દરિસણ લહે ભવિ જેહ; તેહ પરમ પદવી ભણી, ગતિ લહે સસનેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી પરમાનંદગિરિ ગિરિરાજાય નમઃ - ૐ હ્રીં શ્ર પરમ..... (૫૯) દુહો : સર્વ શાશ્વતી ઔષધિ, સુવર્ણ સિદ્ધિ રસકૂપ; પુણ્યશાળીને ગિરિ દીયે, ઈષ્ટ સિદ્ધ અનુપ. મંત્ર : ૐ હું શ્રી ઈષ્ટસિદ્ધગિરિ ગિરિરાજાય નમઃ ૩% હીં શ્ર પરમ... = • m = ૨ 9 ૩ I 98૨
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy