________________
અધ્યયન દ્ધ ] ;
બળતું નથી.. ૧૪ .
પુત્રકલત્રથી મુક્ત થયેલા અને નિર્ચા પાર ભિક્ષુને સંસારમાં કશું પ્રિય નથી કે કશું અપ્રિય નથી. ૧૫
“ગૃહત્યાગી, સર્વ બંધનથી મુક્ત અને “હું એકલું છું, મારું કઈ નથી” એવી એકત્વભાવના ભાવતા ભિક્ષુને ખરેખર સર્વત્ર વિપુલ સુખ છે.” ૧૬ .
આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર રાજર્ષિ નમિને આ પ્રમાણે કહ્યું ઃ ૧૭
“કિલે દરવાજાઓ, કેઠા, ખાઈ અને શતદની (સેંકડો માણસને મારે એવાં કિલા ઉપર રાખેલાં યંત્રો) કરાવીને પછી હે ક્ષત્રિય ! તું જજે.” ૧૮
આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું: ૧૯
૧. આ પઘ નજીવા પાઠાન્તર સાથે જાતક' (૩૯) “સંયુત્તનિકાય” (૧, ૫. ૧૧૪) “મહાવંસ (૩, ૫ ૪૫૩) એ પાલિ ગ્રન્થમાં તથા મહાભારત” (શાન્તિપર્વ, અધ્યાય ૨૧૯, શ્લોક ૫૦)માં મળે છે. चत्तपुत्तकलत्तस्स निव्वावारस्स भिक्खुणो । पियं न विजई किंचि अप्पियं पि न विजई १५ बहुँ खु मुणिगोभ अणगारस्स भिक्खुणो । .. सव्वअ विप्पमुक्कस्स..पगन्तमणुपम्सओ । एयमहं निसामित्ता हेऊकारणचोइओ। तओ नमि रायरिसिं देविन्दों इणमब्बी पागारं कारइत्ताणं गोपुरट्टालगाणि य' । વસ્ત્રાલયથી તો, કચ્છસિ નિયા , एयम निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देवेन्दं इणमब्बवी. ..
૨. ૪. ર૦ /