________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર તપ અને સંવરરૂપી ભેગળવાળું, ક્ષમારૂપી સુન્દર કિલાવાળું, અને ત્રણ (મન, વચન અને કાયાની) ગુપ્તિ (રૂપી કેઠા, ખાઈ અને શતની) વડે દુજય એવું શ્રદ્ધારૂપી નગર બનાવીને પરાક્રમરૂપી ધનુષ્ય અને ઈર્યા વિવેકપૂર્વક ગમન)રૂપી પણછ કરીને, ધતિરૂપી મૂઠી કરીને સત્ય વડે એ ધનુષ બાંધવું. તપરૂપી બાણ વડે કર્મરૂપી બખતરને ભેદીને, જેના સંગ્રામને અત આવ્યા છે એ વિજયી મુનિ સંસારથી મુક્ત થાય છે.” ૨૦–૨૨
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર રાજર્ષિ નિમિતે આ પ્રમાણે કહ્યુંઃ ૨૩
૧. મળમાં ધિરું = વેચળ દિન એ પ્રમાણે છે. એમાંના ચા (સં. જેતર) શબ્દનો અર્થ ટીકાકારે ધનુષ્યની મઠ-જ્યાં પણછ બંધાય તે એમ સમજાવે છે. “તને કૃમિઘધનુર્મ મામુષ્ટાત્મન !
सद्धं नगरं किच्चा तवसंवरमग्गलं । खन्ती' निउणपागारं तिगुत्तं दुप्पधंसयं धणु परक्कम किच्चा जीवं च इरियं सया । धिई च केयणं किच्चा सच्चेण पलिमन्थए तवनारायजुत्तेण भित्तूणं कम्मकञ्चुयं । . मुणी विगयसंगामो भवाओं परिमुच्चए। एयम निसामित्ता हेऊकारणचोइओ । तओ नमि रायरिसिं देविन्दो इणमब्बी
૬. હન્તિ રાવ /