SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ ગીતા અને કુરાન सब हम देख्या सोधि करि, दूजा नाहीं आन; सब घट अकै आत्मा, क्या हिन्दू मुसलमान. नारि पुरुखका नांव धरि, अह संसै भरम भुलान; सब घट अकै आत्मा, क्या हिन्दू मुसलमान. दोनों भाभी हाथपग, दोनों भाभी कान; दोनों भाओ नैन हैं, हिन्दू मुसलमान. दादू संसा आरसी, देखत दूजा होअि; भरम गया दुबिधा मिटी, तब दूसर नाहीं कोअि. किससों बैरी होय रहा, दूजा कोओ नाहि; जिसके अंग थैं अपजा, सोओ है सब माहि. “ અહંકાર છાંડવા, હરભજન કરવું, તનમન વિકારરહિત કરવાં, ફાઈ પણ પ્રાણી સાથે વેરભાવ ન રાખવેા, હે દાદુ! આ જ ધર્મના સાર છે. પ્રાણીમાત્ર સાથે વેર રાખતા નથી તે જ સંતજન છે; હૈ દાદુ! સર્વેમાં એક જ આત્મા છે, કેાઈ શત્રુ નથી. અમે સર્વે ખરાખર ખેાળી જોયું છે, કોઈ પારકું જણાતું નથી. શું હિંદુ કે શું મુસલમાન, સૌમાં એક જ આત્મા રમમાણુ છે. સ્ત્રી પુરુષનાં જુદાં નામા રાખવાથી મનુષ્ય સંશય-ભ્રમમાં પડી ગયેા છે. સ્ત્રી કે પુરુષ, હિંદુ કે મુસલમમાન સૌના ઘટમાં એક જ આત્મા છે. હિંદુ મુસલમાન બન્ને એકમેકના ભાઈ ભાઈ છે; અને એક જ શરીરનાં બે હાથ, એ પગ, એ કાન, અને એ આંખા જેવા છે. શંકાના દર્પણમાં આપણને એ દેખાય છે અને તેથી જ આપણે ભ્રમત થઈએ છીએ. જ્યારે આ ભ્રમ, શંકા ટળી જાય છે ત્યારે જુદાઈ રહેતી નથી. હું દાદુ! તું કેાની સાથે વેર બાંધી રહ્યો છે! કાઈ પરાયું છે જ નહીં; જેણે તને સન્ત્યાઁ છે તે પ્રભુ સૌમાં વિરાજે છે.”
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy