SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાના સર્વ ધર્મો એક છે મંદિર અને મજિદ્દ અંગે દાદુ સાહેબ ઉપદેશે છેઃ हिन्दू लागे देहु रे, मुसलमान मसीत; हम लागै अक अलेख सौं, सदा निरंतर प्रीत; न तहां हिन्दू देहुरा, न तहां तुरुक मसीत; दादू आपै आप है, नहीं तहां रह रीत; यहु मसीत बहु देहुरा, सतगुरु दिया दिखाओ; भीतर सेवा बन्दगी, बाहर काहे जाअि. दून्यों हाथी रहे, मिलि रस पिया न जाअि; दादू आपा मेटिकर दून्यों रहे समाजि दादू द्वै पख दूर कर, निरपख निरमल नांव, आपा मेट हरि भजै, ताके मैं बलि जाओ. दादूपंथौं परि गये, बपुरे बारह बाट; जिनके संग न जाजिये, अलटा औघट घाट. ર << હિન્દુ મંદિરને વળગ્યા છે, મુસલમાન મસ્જિદને, અમે એક અલખ સાથે સંબંધ જોડયો છે; નિરંતરની પ્રીત એની સાથે છે. ત્યાં મંદિર કે મસ્જિદની જરૂર નથી; ત્યાં તે પાતે માદ છે. એના પૂજન અર્ચન માટે ખાસ કાઈ વિધિની આવશ્યકતા નથી. સદ્ગુરુએ દાખવ્યું છે કે મનુષ્યનું આ શરીર એ જ મંદિર મસ્જિદ છે; એ દ્વારા જ એ પ્રભુની પ્રાર્થના સેવા કરી શકે છે. એને બહાર જવાની જરૂર નથી. હિન્દુ અને મુસલમાન બન્ને એ ગાંડા હાથીએ જેવા થઈ રહ્યા છે. બન્ને મળીને પાણી પી શકતા નથી એટલે કે જીવનને આનંદ માણી શકતા નથી. પેાતાના અહંકારને તિલાંજલિ આપીને જ તેએ અને એક સ્થળે આનંદ ભાગવી શકે છે. હે દાદુ! તું આ અન્નેના ‘મારું તારું’થી
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy