SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાના સર્વ ધર્મો એક છે "C ૧૩ શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે 37 “જે માણસ ફાવતે રસ્તે ચાલીને ઈશ્વરને મેળવવાની કાશિશ કરે છે તેને ઈશ્વર એ જ માર્ગે મળે છે, મનુષ્યે જુદી જુદી દિશાએથી ચાલીને પણ એ જ ઢબે ઈશ્વરનાં દર્શન કરે છે. જે રીતે એક ગેાળ ચક્ર ઉપર ચારે બાજુએ ઊભેલા માણસા જુદે જુદે ઠેકાણેથી કેંદ્ર સુધી પહોંચે છે. ” (૪–૧૧) પારસી ધર્મના પ્રસ્થાપક મહાત્મા જરથુષ્ટ્રે કહ્યું છેઃ દુનિયાના આજ પહેલાંના ધર્માંતે માનીએ છીએ. એ સર્વ ભલાઈ તરફ લઈ જનારા હતા.” (યસના, ૧૬-૩) ચીનને માટે જનસમૂહેલેથી જ ભારતવર્ષના બુદ્ધ, ચીનના મહાત્મા લાવ્યું તથા મહાત્મા ડુંગકુઝે મે ત્રણેને પેાતાના ગુરુ, પીર ને માર્ગદર્શક માને છે. કુંગફુલ્કે તથા લાઓત્ઝે એ અને ચીનના એ માટા ધર્માંના પ્રવર્તકા હતા. કુંગફુલ્ઝેએ કહ્યું છેઃ ' “ હું પહેલાંની વાતાને જ આગળ ચલાવી રહ્યો છું; હું કશીયે નવી વસ્તુ નથી બતાવી શકતા. ’’ બુદ્ધદેવે કહ્યું છે ઃ "" “ કેટલાયે મુદ્દો મારા પહેલાં આવ્યા તે કેટલાયે મારી પછી આવશે. હું પુરાણા પ્રકાશને જ પ્રસારી રહ્યો છું. બૌદ્ધ અને જૈન ધર્માંના અનુયાયીઓ માને છે કે પ્રારંભથી તે આજ સુધી યુદ્ધ અને તીર્થંકરો થતા આવ્યા છે, તેએ સંસારને એ જ સચ્ચાઈ ને તથા ઊંચાઈ ના રસ્તા દેખાડતા રહ્યા છે અને એ જ પ્રમાણે ચાલતું રહેશે. જ
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy