SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન દુનિયાને પાળવાવાળે ?” છે. કુરાનની સૌથી પહેલી પ્રાર્થના “એ તેનèરાતરુ મુસ્લીમ” (અમને સન્માર્ગે લઈ જા) અને સર્વેદની ઋચા “મને નથ સુપથ” એ એકમેકનું ભાષાંતર છે. વેદોમાંના એકમેવાદિતીયમ્” અને ઇસ્લામમાંના “વવાર રીવા” બને સમાનાર્થ છે. એનો અર્થ એ છે કે “તે એક છે અને બીજે કઈ ભાગીદાર નથી.” આવી જ સ્થિતિ બીજા સર્વ ધર્મગ્રંથોની છે. કુરાનને “ત્રા fમાણુ મિસ્ત્રા' અથવા કલમ-એ-તૌહીદના “ઝારિયા ગિરુ' શબ્દ અને ઝબ્દ અવસ્તાના “નેત વન માર થવાન' એ બધાય એકમેકના શબ્દાનુવાદે છે. કુરાનમાં “વિમિતામિવિરહીન' એક સો ચૌદ વાર આવ્યું છે. એનો અર્થ થાય છે એ ભગવાનના નામ સાથે કે જે રહેમ કરવાવાળે છે અને દયાળુ છે.” ઈરાનના જરથોસ્તી વિદ્વાને પોતાના ગ્રંથને આરંભ “નામ ચગાન વરિારા જિરવાર' એ વાક્યથી શરૂ કરતા હતા. બંનેને ભાવાર્થ એક જ છે. - હવે આપણે એ જોઈશું કે આ મોટા મોટા ધર્મના પ્રવર્તકે પિતાની પહેલાંના અને પછીના ધર્મો વિષે શાં શાં મંતવ્ય ધરાવતા હતા. એમનાં એ મંતવ્યને વિચાર કરીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે કે આ સર્વ મહાપુરુષોએ તથા પયગંબરોએ ભારે સ્પષ્ટતાથી અને મક્કમતાથી દરેક ધર્મની સચ્ચાઈની ને ઊંચાઈની જાહેરાત કરી છે, પણ એમને અનુસરનારાના કાન સુધી પણ એ સૂર નથી પહોંચી શકતા. નીચેનાં દૃષ્ટાંતોથી આ વાત વધારે સ્પષ્ટ થશે. કરીએ છીએ અને ચાની
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy